Rashi fal 26/04/2020

વૈશાખ સુદ ત્રીજ ( 13:23 ), ચોથ
26/04/2020
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- રોહિણી ( 22:56 ), મૃગશીર્ષ
યોગ :- શોભન ( 23:53 ), અતિગંડ
કરણ :- ગર ( 13:22 ), વણિજ  ( 26:01 ) 
*શુક્ર મૃગશીર્ષ નક્ષત્રમાં 25:00 થી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, સૌની જોડે આત્મીયતા વધે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, પતિ - પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, માનસિક સંતાપ વધે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સુખની પ્રાપ્તિ થાય, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થશે, ક્રોધ પર કાબૂ મેળવવો, માનસિક ચિંતા વધે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, પતિ-પત્ની વચ્ચે મનમેળ સારો રહે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માનસિકતા ને કારણે કાર્યમાં નિષ્ફળતા મળે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ માતા-પિતા સાથે સારું બને, સુખની પ્રાપ્તિ થાય, મકાન સંબંધિત તકલીફ દૂર થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- હાથની તકલીફ પડી શકે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments