Rashi fal 04/04/2020

ચૈત્ર શુક્લ એકાદશી ( 22:30 ), બારસ
04/04/2020
ચંદ્રરાશિ :- કર્ક ( 17:08 ), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા ( 17:08 ), મઘા 
યોગ :- ધૃતિ ( 10:20 ), શૂલ ( 30:57 )
કરણ :- વણિજ ( 11:50 ), ભદ્રા ( 22:30 ), બવ 
*કામદા_એકાદશી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- અટકાયેલા કાર્ય શરૂ કરશો, કુટુંબ સાથે મતભેદ થાય, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથ મુલાકાત કરશો, ધાર્મિક કાર્યમાં રૂચિ વધશે, પ્રવાસ થાય, લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- મસ્તક પીડા થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થશે, હાથમાં પીડા સંભવે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મીઠાશ વધે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, અટકાયેલા કાર્ય શરૂ કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- પગની પીડા સંભવે, ધનખર્ચ થશે, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યાહ્ન બાદ મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- માતા પિતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, લાભ પ્રાપ્તિ થશે, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મતભેદ થઈ શકે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધાર્મિકતા વધે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ રહે, મધ્યાહ્ન બાદ મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, પગ યા પેટની તકલીફ પડશે, મધ્યાહ્ન બાદ મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments