Rashi fal 18/04/2020
ચૈત્ર વદ એકાદશી ( 22:18 ), બારસ
18/04/2020
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા ( 28:34 ), પૂર્વાભાદ્રપદ
યોગ :- શુક્લ ( 18:41 ), બ્રહ્મ
કરણ :- બવ ( 09:10 ), બાલવ ( 22:16 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં સફળતા મળશે, માતા-પિતા સાથે મતભેદ થાય, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- પ્રવાસ કરશો, લાભ પ્રાપ્તિ થાય, પ્રવાસ કરશો, હાથમાં તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં નિષ્ફળતા મળે, અચાનક દ્રવ્ય લાભ થાય, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- સંબંધીઓ સાથે મતભેદ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, પરિશ્રમ કરવો પડે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં અવરોધ આવે, નકારાત્મક વિચારો દૂર કરવા હિતાવહ રહેશે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કુટુંબીજનો સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરિવાર સાથે મતભેદ થાય, કાર્યમાં અવરોધ આવે, માનસિક સંતાપ રહે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં સફળતા મળશે, ધાર્મિક કાર્ય કરશો, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, પગની પીડા સંભવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment