Rashi fal 29/04/2020
વૈશાખ સુદ છઠ્ઠ ( 15:13 ), સાતમ
29/04/2020
ચંદ્રરાશિ :- મિથુન ( 19:58 ), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ ( 26:01 ), પુષ્ય
યોગ :- ધૃતિ ( 21:47 ), શૂલ
કરણ :- તૈતિલ ( 15:12 ), ગર ( 27:02 )
*રવિયોગ 26:01 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, માનસિક ચિંતા થાય, કાર્યમાં વિલંબ થાય, પરાક્રમમાં સફળતા મળે, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા હિતાવહ રહેશે, ભાગ્યનો સાથ ન મળે, પગની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા ન મળી શકે, નકારાત્મક વિચારો દૂર કરવા, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધાર્મિક કાર્ય કરશો, માનસિક ચિંતા વધે, હાથમાં પીડા થઈ શકે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ધાર્મિકતા વધે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સારું ખાનપાન પ્રાપ્ત થાય, પેટ સંબંધિત તકલીફ પડી શકે, લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, પાર્ટનર સાથે મનમેળ સારો રહે, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, કાર્યમાં વિલંબ બાદ સફળતા મળશે, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment