Rashi fal 07/04/2020

ચૈત્ર શુક્લ ચૌદશ ( 12:02 ), પૂનમ 
07/04/2020
ચંદ્રરાશિ :- કન્યા
નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની ( 09:15 ), હસ્ત 
યોગ :- ધ્રુવ ( 18:35 ), વ્યાઘાત
કરણ :- વણિજ ( 12:02 ), ભદ્રા ( 22:04 ), બવ
*બુધ મીન રાશિમાં 22:04 થી,*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- માતા પિતાનો સ્નેહ પ્રાપ્ત થાય, અટકાયેલા કાર્ય શરૂ થાય, લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- સુખની પ્રાપ્તિ થાય, ધનખર્ચ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્ય શરૂ કરી શકશો, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં સફળતા મળશે, મિત્રોનો સાથ મળે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં સફળતા મળશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, સુખની પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિકતા વધે, ધનલાભ થશે, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનખર્ચ થશે, પેટ યા આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- અટકાયેલા કાર્ય શરૂ કરી શકશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments