Rashi fal 02/04/2020

ચૈત્ર શુક્લ નોમ ( 26:43 ), દશમ
02/04/2020
ચંદ્રરાશિ :- મિથુન ( 13:33 ), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ ( 19:28 ), પુષ્ય
યોગ :- અતિગંડ ( 15:21 ), સુકર્મા
કરણ :- બાલવ ( 15:18 ), કૌલવ ( 26:43 ) 
*રામનવમી*
મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોની અસર રહેશે, મધ્યાહ્ન બાદ સુખની અનુભૂતિ થાય, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આંખ સંબંધિત પીડા થઈ શકે, પરિવારજનો સાથે મુલાકાત કરશો, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, ભાગ્ય પ્રબળ બને, મધ્યાહ્ન બાદ સુખની અનુભૂતિ થાય, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, પરિશ્રમ કરશો, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક ચિંતાને કારણે કાર્યમાં નિષ્ફળતા મળે, મિત્રો સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મસ્તક સંબંધિત પીડા થાય, મધ્યાહ્ન બાદ ધાર્મિકતા વધે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારોની અસર રહેશે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યાહ્ન બાદ કાર્યમાં ગતિ આવશે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મકતા દૂર કરવી, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ સંતાન સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થશે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments