Rashi fal 21/04/2020
ચૈત્ર વદ ચૌદશ ( 29:38 )
21/04/2020
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉત્તરા ભાદ્રપદ ( 10:22 ), રેવતી
યોગ :- વૈધૃતિ ( 21:16 ), વિષ્કુમ્ભ
કરણ :- ભદ્રા ( 16:26 ), શકુનિ ( 29:36 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ થશે, આત્મવિશ્વાસ વધે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે મુલાકાત કરી શકશો, ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ સારો રહે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, લાભ પ્રાપ્તિ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- કાર્યમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારો દૂર કરવા, કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મનમેળ સારો રહે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- આકસ્મિક ધનલાભ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય પ્રબળ બને, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, માનસિક સંતાપ દૂર કરવો, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ધાર્મિકતા વધે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્ય શરૂ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment