Rashi fal 19/04/2020
ચૈત્ર વદ બારસ ( 24:43 ), તેરસ
19/04/2020
ચંદ્રરાશિ :- કુંભ ( 24:38 ), મીન
નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદ ( 31:23 ), ઉત્તરા ભાદ્રપદ
યોગ :- બ્રહ્મ ( 19:34 ), ઐન્દ્ર
કરણ :- કૌલવ ( 11:30 ), તૈતિલ ( 24:42 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં સફળતા મળશે, માતા-પિતા સાથે મતભેદ થાય, સુખની પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- લાભ પ્રાપ્તિ થાય, પ્રવાસ કરશો, હાથમાં તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- કાર્યમાં નિષ્ફળતા મળે, અચાનક દ્રવ્ય લાભ થાય, કુટુંબીજનો સાથે મુલાકાત થઈ શકે, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- સંબંધીઓ સાથે મતભેદ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ ઓછો થાય, પરિશ્રમ કરવો લાભ થાય, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ભાગ્ય પ્રબળ બને, કુટુંબીજનો સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરિવાર સાથે મતભેદ થાય, કાર્યમાં નિષ્ફળતા મળે, માનસિક સંતાપ રહે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં સફળતા મળશે, ધાર્મિક કાર્ય કરશો, પરાક્રમમાં સફળતા મળી શકે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, પગની પીડા સંભવે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment