Rashi fal 28/04/2020

વૈશાખ સુદ પાંચમ ( 15:06 ), છઠ્ઠ
28/04/2020
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા ( 25:33 ), પુનર્વસુ
યોગ :- સુકર્મા ( 22:56 ), ધૃતિ 
કરણ :- બાલવ ( 15:07 ), કૌલવ ( 27:16 ) 
*આદ્ય શંકરાચાર્ય જન્મજયંતી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, માનસિક ચિંતા થાય, કાર્યમાં વિલંબ થાય, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, પરિવાર સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા હિતાવહ રહેશે, ભાગ્યનો સાથ ન મળે, પગની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સુખની પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત કરી શકશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, માતા-પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, કાર્યમાં વિલંબ થાય, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધાર્મિક કાર્ય કરશો, પ્રવાસ થાય, માનસિક ચિંતા વધે, હાથમાં પીડા થઈ શકે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મસ્તક પીડા અનુભવાય, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સારું ખાનપાન પ્રાપ્ત થાય, પતિ-પત્ની વચ્ચે મનમેળ વધે, લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારો દૂર કરવા હિતાવહ રહેશે, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સુખની પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, કાર્યમાં વિલંબ બાદ સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments