Rashi fal 30/04/2020

વૈશાખ સુદ સાતમ ( 14:39 ), આઠમ
30/04/2020
ચંદ્રરાશિ :- કર્ક 
નક્ષત્ર :- પુષ્ય ( 25:52 ), આશ્લેષા
યોગ :- શૂલ ( 20:06 ), ગંડ
કરણ :- વણિજ ( 14:39 ), ભદ્રા ( 26:09 ) 
*ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ 25:52 સુધી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળશે, માનસિક ચિંતા થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, માનસિક ચિંતા થાય, પરાક્રમમાં સફળતા મળે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, આંખ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારો દૂર કરવા, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થશે, પતિ-પત્ની વચ્ચે મનમેળ રહે, કાર્ય પૂર્ણ થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં સફળતા ન મળી શકે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- માનસિક ચિંતા વધે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં વિલંબ થાય, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, માનસિક તણાવ વધે, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં પરિશ્રમ કરવો પડે, પતિ-પત્ની વચ્ચે મનમેળ રહે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનખર્ચ થશે, માનસિક ચિંતા થાય, પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, સંતાન સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments