Rashi fal 12/04/2020
ચૈત્ર વદ પાંચમ ( 17:16 ), છઠ્ઠ
12/04/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 19:12 ), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 19:22 ), મૂળ
યોગ :- વરીયાન ( 20:54 ), પરિઘ
કરણ :- કૌલવ ( 06:03 ), ગર ( 28:43 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક સંતાપ રહે, પ્રવાસ કરશો, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મીઠાશ વધે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મક વિચારો આવે, ધનખર્ચ થશે, પગની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય પસાર કરશો, ધનલાભ થશે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કુટુંબીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરશો, વાહન સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્ય કરશો, લાભ પ્રાપ્તિ થાય, હાથમાં તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- માનસિક સંતાપ રહે, ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારો આવે, ધનખર્ચ થશે, પગની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મિત્રો સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, લાભ પ્રાપ્તિ થાય, હાથમાં તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment