Rashi fal 23/04/2020

ચૈત્ર વદ અમાસ ( 07:56 ) , વૈશાખ સુદ એકમ
23/04/2020
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની ( 16:05 ), ભરણી 
યોગ :- પ્રીતિ ( 22:59 ), આયુષ્માન
કરણ :- નાગ ( 07:56 ), કિંસ્તુઘ્ન ( 21:01 ), બવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થશે, સંબંધીઓ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, પગની પીડા સંભવે, કાર્યમાં નિષ્ફળતા મળે, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- મિત્રો સાથે અણબનાવ બની શકે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પરાક્રમ દ્વારા સફળતા મળી શકે, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા હિતાવહ રહેશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યમાં સફળતા ન મળી શકે, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, મિત્રો સાથે મુલાકાત કરી શકશો, કાર્યમાં વિલંબ થાય, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક સંતાપ દૂર કરવો, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ પરાક્રમ દ્વારા સફળતા મળી શકે, ધનખર્ચ થશે, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, મન ક્યાંય લાગે નહીં, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments