Rashi fal 09/04/2020
ચૈત્ર વદ બીજ ( 24:39 ), ત્રીજ
09/04/2020
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ ( 24:15 ), વિશાખા
યોગ :- હર્ષણ ( 09:55 ), વજ્ર ( 29:56 )
કરણ :- તૈતિલ ( 14:23 ), ગર ( 24:38 )
*બુધ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર માં 21:31 થી,*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, પાર્ટનરશીપ સારી નીવડે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- શત્રુઓથી સાવધ રહેવું, બિમાર ન થાઓ તેની તકેદારી રાખવી, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મિત્રો સાથે મુલાકાત, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, સુખ પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કુટુંબ સુખ પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, માનસિક સંતાપ રહે, પગની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, કુટુંબ સાથે સમય પસાર કરશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક સંતાપ રહે, બિમાર થવાની શક્યતા રહે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment