Rashi fal 17/04/2020

ચૈત્ર વદ દશમ ( 20:04 ), એકાદશી
17/04/2020
ચંદ્રરાશિ :- મકર ( 12:18 ), કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા ( 25:36 ), શતતારા 
યોગ :- શુભ ( 17:58 ), શુક્લ
કરણ :- વણિજ ( 07:06 ), ભદ્રા ( 20:04 ), બવ
*બુધ રેવતી નક્ષત્રમાં 22:50 થી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ધનલાભ થશે, મધ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહેશે ‌

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, પ્રવાસ થાય,  હાથમાં તકલીફ પડી શકે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, લાભ પ્રાપ્તિ થાય, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મધ્યાહ્ન બાદ નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં નિષ્ફળતા મળે, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, મધ્યાહ્ન બાદ સંબંધીઓ સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- માનસિક સંતાપ રહે, ધનખર્ચ થશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિક કાર્ય કરશો, પ્રવાસ થાય, મધ્યાહ્ન બાદ પરિવાર સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, કુટુંબમાં મતભેદ થાય, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો,  ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments