Rashi fal 11/04/2020

ચૈત્ર વદ ચોથ ( 19:02 ), પાંચમ
11/04/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા ( 20:11 ), જ્યેષ્ઠા
યોગ :- વ્યતિપાત ( 23:19 ), વરીયાન 
કરણ :- બવ ( 08:12 ), બાલવ ( 30:03 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, માનસિક સંતાપ રહે, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મક વિચારો આવે, માનસિક સંતાપ રહે, પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- કુટુંબીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરશો, સુખદ ક્ષણ પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિક કાર્ય કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- માનસિક સંતાપ રહે, ધનલાભ થશે, કુટુંબ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, પગની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, નોકરીયાત વર્ગને માટે વિશેષ તક મળે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments