Rashi fal 05/04/2020
ચૈત્ર શુક્લ બારસ ( 19:25 ), તેરસ
05/04/2020
ચંદ્રરાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા ( 14:57 ), પૂર્વાફાલ્ગુની
યોગ :- ગંડ ( 27:07 ), વૃદ્ધિ
કરણ :- બાલવ ( 19:24 ), કૌલવ
*મંગળ શ્રવણ નક્ષત્રમાં 23:46 થી*,
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, ધાર્મિક કાર્ય કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્ય શરૂ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પગની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં સફળતા મળશે, વાહન સુખ પ્રાપ્ત થાય, માતા પિતા સાથે સમય ગાળશો, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ થાય, હાથમાં સામાન્ય પીડા થાય, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, પતિ પત્ની વચ્ચે મીઠાશ વધે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, મસ્તક પીડા સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment