Rashi fal 30/11/2020
Rashi Fal Jay Shree Krishna SHREE BRAHMANI JYOTISH CONSULTANT ♦️ Jay Mehta ✔️ Astrologer (જ્યોતિષી) ✔️ Predictor (ભવિષ્યવક્તા) ✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર) ✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 🎓 B.A Astrology Gold Medalist🥇 (શાસ્ત્રી જ્યોતિષ) 🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ) 🎓 Diploma in Temple Management 📞 7405133327 કારતક સુદ પૂનમ (15:00), વદ એકમ 30/11/2020 ચંદ્રરાશિ :- વૃષભ નક્ષત્ર :- રોહિણી (વૃદ્ધિ નક્ષત્ર) યોગ :- શિવ (10:45), સિદ્ધ કરણ :- બવ (14:59), બાલવ (27:59), કૌલવ મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે. વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, માનસિક વ્યગ્રતા અનુભવાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહેશે. કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે. સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, ક...