Rashi fal 04/11/2020
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
♦️ Jay Mehta
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
📞 7405133327
આસો વદ ચોથ ( 29:15 ), પાંચમ
04/11/2020
ચંદ્રરાશિ :- વૃષભ ( 15:44 ), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ ( 28:51 ), આર્દ્રા
યોગ :- શિવ ( 30:55 ), સિદ્ધ
કરણ :- બવ ( 16:24 ), બાલવ ( 29:14), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યાહ્ન બાદ ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, મધ્યાહ્ન બાદ પાર્ટનરશીપ માં ફાયદો થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ કાર્યમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસંતોષ રહે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્ય પ્રબળ બને, મધ્યાહ્ન બાદ ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મન પ્રસન્ન રહેશે, મધ્યાહ્ન બાદ સંતાન સાથે સમય ગાળશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, ધાર્મિક કાર્ય કરશો, પરાક્રમમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ માતા-પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment