Rashi fal 14/11/2020

Rashi Fal
Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

♦️ Jay Mehta
 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management

📞 7405133327

કાળી ચૌદશ / દીપાવલી
આસો વદ ચૌદશ (14:18), અમાસ (દિવાળી)
14/11/2020
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ (27:09), વિશાખા
યોગ :- આયુષ્માન (07:31), સૌભાગ્ય (27:16)
કરણ :-‌ શકુની (14:18), ચતુષ્પદ (24:10), નાગ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, નોકરિયાત વર્ગ માટે નવી તક મળે, મન પ્રસન્ન રહેશે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ‌ રહે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ‌ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસંતોષ રહે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ‌ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરી શકશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ‌ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, માનસિક તણાવને કારણે કાર્યમાં અસફળતા મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments