Rashi fal 18/11/2020
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
♦️ Jay Mehta
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
📞 7405133327
કારતક સુદ ચોથ (23:17), પાંચમ
18/11/2020
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ (10:40), પૂર્વાષાઢા
યોગ :- ધૃતિ (12:30), શૂલ
કરણ :- વણિજ (12:11), ભદ્રા (23:17), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરી શકશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, પેટ સંબંધિત તકલીફ પડી શકે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય વિતાવશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, મન પ્રસન્ન રહેશે, માતા-પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળતા મળશે, માનસિક વ્યગ્રતા અનુભવાય, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment