Rashi fal 23/11/2020

Rashi Fal
Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

♦️ Jay Mehta
 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management

📞 7405133327

કારતક સુદ નોમ (24:33), દશમ
23/11/2020
ચંદ્રરાશિ :- કુંભ 
નક્ષત્ર :- શતતારા (13:05), પૂર્વા ભાદ્રપદ
યોગ :- હર્ષણ (30:08), વજ્ર
કરણ :-‌ બાલવ (11:39), કૌલવ (24:32), તૈતિલ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્યના જોરે આગળ વધી શકો, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- જમીન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, વાહન સંબંધિત લાભ થાય, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- લાભ પ્રાપ્તિ થાય, પ્રવાસ કરશો, ધાર્મિક કાર્યો કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ‌ રહે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ‌ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, માતા-પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ‌‌ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, આંખ યા મસ્તક સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ‌ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળતા મળશે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, મસ્તક પીડા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments