Rashi fal 08/11/2020

Rashi Fal
Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

♦️ Jay Mehta
 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management

📞 7405133327

આસો વદ સાતમ (07:30), આઠમ
08/11/2020
ચંદ્રરાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય (08:46), આશ્લેષા
યોગ :- શુક્લ (27:42), બ્રહ્મ
કરણ :- બાલવ (19:16), કૌલવ (30:50), તૈતિલ 

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં આગળ વધી શકો, વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, લાભ પ્રાપ્તિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, ભાગ્ય પ્રબળ બને, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- આકસ્મિક ખર્ચ થાય, શારિરીક બિમારી સંભવે, વાહન શાંતિથી ચલાવવું, નકારાત્મક વિચારોને દૂર કરવા, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત ) :- કાર્યમાં સફળતા મળશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, હાથમાં પીડા સંભવે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આકસ્મિક ખર્ચ થાય, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા અનુભવાય, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય પ્રબળ બને,‌ સારું ખાનપાન પ્રાપ્ત થાય, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments