Rashi fal 15/11/2020

Rashi Fal
Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

♦️ Jay Mehta
 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management

📞 7405133327

નૂતન વર્ષ વિક્રમ સંવત 2077 આરંભ
આશ્વિન વદ અમાસ (10:37), કારતક સુદ એકમ (31:07)
15/11/2020
ચંદ્રરાશિ :- તુલા (11:57), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા (17:16), અનુરાધા
યોગ :- શોભન (23:06), અતિગંડ
કરણ :-‌ નાગ (10:37), કિમ્સ્તુઘ્ન (20:50), બવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, વાહન શાંતિથી ચલાવવું, નકારાત્મક વિચારોને દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા રહે, ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, પેટ સંબંધિત તકલીફ પડે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ભાગ્યનો સાથ મળે, મન પ્રસન્ન રહેશે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, મન પ્રસન્ન રહેશે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ‌ રહે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ‌ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અસંતોષ રહે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, વાણીમાં મીઠાશ રાખવું હિતાવહ રહેશે, મધ્યમ‌
 દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ‌ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, માતા-પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ‌ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અસફળતા મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments