Rashi fal 24/11/2020

Rashi Fal
Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

♦️ Jay Mehta
 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management

📞 7405133327

કારતક સુદ દશમ (26:43), અગિયારસ 
24/11/2020
ચંદ્રરાશિ :- કુંભ (08:54), મીન
નક્ષત્ર :- પૂર્વા ભાદ્રપદ (15:32), ઉ.ભાદ્રપદ 
યોગ :- વજ્ર (30:45), સિદ્ધિ
કરણ :-‌ તૈતિલ (13:36), ગર (26:42), વણિજ 

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, કાર્યમાં અસંતોષ રહે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા સંભવે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, વાહન શાંતિથી ચલાવવું, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મધ્યમ દિવસ‌ રહે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ‌ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, મન પ્રસન્ન રહેશે, ઉત્તમ‌‌ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ‌ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments