Rashi fal 09/11/2020
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
♦️ Jay Mehta
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
📞 7405133327
આસો વદ આઠમ (06:51), નોમ (ક્ષયતિથિ)
09/11/2020
ચંદ્રરાશિ :- કર્ક (08:43), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (08:43), મઘા
યોગ :- બ્રહ્મ (25:30), વૈધૃતિ
કરણ :- કૌલવ (06:30), તૈતિલ (18:15), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં આગળ વધી શકો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, લાભ પ્રાપ્તિ થાય, મન પ્રસન્ન રહેશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, ભાગ્ય પ્રબળ બને, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- આકસ્મિક ખર્ચ થાય, શારિરીક બિમારી સંભવે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, નકારાત્મક વિચારોને દૂર કરવા, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, નકારાત્મક વિચારોને દૂર કરવા, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સારું ખાનપાન પ્રાપ્ત થાય, ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોને દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment