Rashi fal 26/11/2020
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
♦️ Jay Mehta
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
📞 7405133327
કારતક સુદ બારસ (વૃદ્ધિ તિથિ)
26/11/2020
ચંદ્રરાશિ :- મીન (21:21), મેષ
નક્ષત્ર :- રેવતી (21:21), અશ્વિની
યોગ :- સિદ્ધિ (07:35), વ્યતિપાત
કરણ :- બવ (18:31), બાલવ (31:45)
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક ખર્ચ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, વાહન શાંતિથી ચલાવવું, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, આયોજન બદ્ધ કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- લાભ પ્રાપ્તિ થાય, મન પ્રસન્ન રહેશે, વાહન સુખ પ્રાપ્ત થાય, વડિલો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- માનસિક શાંતિ ન મળે, પેટની તકલીફો વધે, શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, વાહન સંબંધિત લાભ થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment