Rashi fal 16/11/2020

Rashi Fal
Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

♦️ Jay Mehta
 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management

📞 7405133327
ભાઈબીજ
કારતક સુદ એકમ (07:07), બીજ (27:57)
16/11/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા (14:37), જ્યેષ્ઠા
યોગ :- અતિગંડ (19:10), સુકર્મા
કરણ :-‌ બવ (07:06), બાલવ (17:29), કૌલવ
*સૂર્ય વૃશ્ચિક રાશિમાં 06:55 થી, શુક્ર‌ તુલા રાશિમાં 25:03 થી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા સંભવે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, શત્રુઓ પર વિજય મેળવી શકો,‌ પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, મન પ્રસન્ન રહેશે,‌ કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ‌ રહે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ‌ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે,‌ પ્રવાસ કરશો, મસ્તક પીડા સંભવે, પેટ યા પગની તકલીફ પડે, મધ્યમ‌‌ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો,‌ સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ‌ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, માતા-પિતા સાથે સમય વિતાવશો,  ઉત્તમ દિવસ‌ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ઉત્તમ  દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments