Rashi fal 01/11/2020
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
♦️ Jay Mehta
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
📞 7405133327
આસો સુદ એકમ ( 22:50 ), બીજ
01/11/2020
ચંદ્રરાશિ :- મેષ ( 27:41 ), વૃષભ
નક્ષત્ર :- ભરણી ( 20:57 ), કૃત્તિકા
યોગ :- વ્યતિપાત ( 29:18 ), વરીયાન
કરણ :- બાલવ ( 09:36 ), કૌલવ ( 22:50 ), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, પાર્ટનરશીપ માં સમજીને નિર્ણય લેવો, વિચારમગ્ન રહેશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, પતિ પત્ની વચ્ચે મનમેળ ન રહે, પેટ સંબંધિત તકલીફ પડે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મોજશોખ પૂરા થાય, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, વાહન શાંતિથી ચલાવવું, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આકસ્મિક ખર્ચ સંભવે, માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસ કરશો, વસ્ત્ર લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, માનસિક તણાવ અનુભવાય, પગમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યના જોરે આગળ વધશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, વાહન સંબંધિત લાભ થાય, મન પ્રસન્ન રહે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, ધાર્મિક કાર્ય કરશો, પરાક્રમમાં સફળતા મળે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્તિ થાય, મન પ્રસન્ન રહે, ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment