Rashi Fal
Rashi Fal Jay Shree Krishna SHREE BRAHMANI JYOTISH CONSULTANT (ADIPUR) 🔷 Jay Mehta 🔷 ✔️ Astrologer (જ્યોતિષી) ✔️ Predictor (ભવિષ્યવક્તા) ✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર) ✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 🎓 B.A Astrology Gold Medalist🥇 (શાસ્ત્રી જ્યોતિષ) 🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ) 🎓 Diploma in Temple Management 🎓 Diploma in Vastu Shastra Instagram : @shree_brahmani_jyotish_adipur Page : https://www.facebook.com/Mehtajay21/ 📞7405133327 ફાગણ વદ ચૌદશ (12:23), અમાસ 31/03/2022, ગુરુવાર ચંદ્રરાશિ :- મીન નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (10:31), ઉ.ભાદ્રપદ યોગ :- શુકલ (11:07), બ્રહ્મ કરણ :- શકુનિ (12:23), ચતુષ્પદ (24:05), નાગ *શુક્ર કુંભ રાશિમાં 08:41 થી* મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવાય, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહે. વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે અણબનાવ બને, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ન...