Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ સુદ ત્રીજ (20:33), ચોથ

05/03/2022, શનિવાર

ચંદ્રરાશિ :- મીન (26:29), મેષ

નક્ષત્ર :- રેવતી (26:29), અશ્વિની

યોગ :- શુકલ (24:35), બ્રહ્મ

કરણ :- તૈતિલ (08:35), ગર (20:33), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, પગમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભગાયનો સાથ મળે, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, વાહન સુખ મળે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિક કાર્ય કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, વાહન શાંતિથી ચલાવવું, પેટની તકલીફ રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, શત્રુઓ પર વિજય મેળવી શકો, નાનો પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યોદય થાય, મિત્રોનો સહકાર મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માતાની સાથે સમય પસાર કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે. 


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments