Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ સુદ છઠ્ઠ (24:32), સાતમ

08/03/2022, મંગળવાર

ચંદ્રરાશિ :- મેષ (12:33), વૃષભ

નક્ષત્ર :- કૃત્તિકા 

યોગ :- વૈધૃતી (24:32), વિષ્કુંભ

કરણ :- કૌલવ (11:29), તૈતિલ (24:32), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ આંખ અથવા પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ પાર્ટનરશીપ માં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા અનુભવશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં સફળ થશો, વાહન સુખ મળે, મિત્રોનો સહકાર મળે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, ધાર્મિકતા વધે, ભાગ્યનો સાથ મળે, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, કાર્યમાં અવરોધ આવે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- જમીન મકાન સુખ મળે, કાર્યમાં સફળ થશો, મિત્રોનો સહકાર મળે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- અટકાયેલા કાર્ય શરૂ કરશો, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments