Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા વદ ચૌદશ (25:01), અમાસ

01/03/2022, મંગળવાર

ચંદ્રરાશિ :- મકર (16:31), કુંભ

નક્ષત્ર :- ધનિષ્ઠા (27:48), શતતારા

યોગ :- પરિઘ (11:17), શિવ

કરણ :- ભદ્રા (14:05), શકુનિ (25:01), ચતુષ્પદ

*મહા શિવરાત્રિ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં અવરોધ આવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા અનુભવાય, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, પેટની તકલીફ પડે, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સહકાર મળે, મિત્રો સાથે મુલાકાત થાય, મધ્યાહ્ન બાદ પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- મન વિચલિત રહે, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ સંતાન સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, હાથમાં પીડા સંભવે, મધ્યાહ્ન બાદ વાહન સુખ મળે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, આંખની તકલીફ થાય, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મકતા દૂર કરવી, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ધનલાભ થાય, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વાહન શાંતિથી ચલાવવું, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments