Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ સુદ એકમ (21:37), બીજ
03/03/2022, ગુરુવાર
ચંદ્રરાશિ :- કુંભ (20:04), મીન
નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (25:56), ઉ.ભાદ્રપદ
યોગ :- સાધ્ય (27:28), શુભ
કરણ :- કિમ્સ્તુઘ્ન (10:16), બવ (21:37), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગે શાંતિ પૂર્વક કાર્ય કરવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસ કરશો, ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, આંખ અથવા પેટની તકલીફ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપારમાં અવરોધ આવે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ક્રોધ ને કારણે કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નાનો પ્રવાસ થાય, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, માનસિક તાણ અનુભવાય, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, વાહન શાંતિથી ચલાવવું, માતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, વાહન લાભ મળે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યના જોરે આગળ વધશો, કાર્યમાં સફળ થશો, આંખની તકલીફ સંભવે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, આંખ અથવા પેટની તકલીફ થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment