Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ સુદ બીજ (20:46), ત્રીજ
04/03/2022, શુક્રવાર
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (25:52), રેવતી
યોગ :- શુભ (25:45), શુકલ
કરણ :- બાલવ (09:06), કૌલવ (20:46), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ભાગ્યનો સાથ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- નકારાત્મકતા દૂર કરવી, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધાર્મિકતા વધે, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસ કરશો, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા અનુભવાય, શત્રુઓ થી ચેતજો, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન સાથે સમય પસાર કરશો, ભાગ્યોદય થાય, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યમાં સફળ થશો, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment