Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ બારસ (14:49), તેરસ
29/03/2022, મંગળવાર
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા (11:28), શતતારા
યોગ :- સાધ્ય (15:13), શુભ
કરણ :- તૈતિલ (14:49), ગર (25:57), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રોનો સહકાર મળે, ઉચ્ચ અધિકાર મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, વાહન સુખ પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધાર્મિકતા રહે, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- આકસ્મિક લાભ થાય, સારું ખાનપાન મળે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, નકારાત્મકતા દૂર કરવી, પેટ સંબંધિત ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, મન આનંદિત રહે, વાહન સુખ મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, પરાક્રમી બનશો, પ્રવાસ સંભવે, ધાર્મિક ક્રિયા કરશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળ થશો, વાહન લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા રહે, પ્રવાસ થાય, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment