Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ સુદ બારસ (13:13), તેરસ
15/03/2022, મંગળવાર
ચંદ્રરાશિ :- કર્ક (23:33), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (23:33), મઘા
યોગ :- સુકર્મા (27:41), ધૃતિ
કરણ :- બાલવ (13:13), કૌલવ (25:31), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, પરિશ્રમ દ્વારા કાર્યમાં સફળ થશો, પેટ સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળતા મળશે, મિત્રોનો સહકાર મળે, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધન ચિંતા ઉપજે, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- માનસિક તાણ અનુભવાય, પેટ સંબંધિત તકલીફ સંભવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અવરોધ આવે, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- નોકરિયાત વર્ગને સફળતા મળશે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પેટને લગતી બીમારી સંભવે, માનસિક વ્યગ્રતા અનુભવાય, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ સંભવે, પાર્ટનરશીપ માં ધ્યાન પૂર્વક પગલાં લેવા, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યાર્થીઓએ માનસિક સશક્ત થવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment