Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ ચૌદશ (12:23), અમાસ
31/03/2022, ગુરુવાર
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (10:31), ઉ.ભાદ્રપદ
યોગ :- શુકલ (11:07), બ્રહ્મ
કરણ :- શકુનિ (12:23), ચતુષ્પદ (24:05), નાગ
*શુક્ર કુંભ રાશિમાં 08:41 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવાય, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે અણબનાવ બને, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, માનસિક અસ્થિરતા રહે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ માં કષ્ટ આવે, આંખ અથવા પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં અવરોધ આવે, પેટની તકલીફ થાય, માનસિક તણાવ રહે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ થાય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક તાણ રહે, પેટની અવ્યવસ્થા ની ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધન સંબંધિત ચિંતા રહે, માનસિક વ્યગ્રતા રહે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા રહે, માનસિક તાણ અનુભવાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment