Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ સુદ ચૌદશ (13:30), પૂનમ
17/03/2022, ગુરુવાર
ચંદ્રરાશિ :- સિંહ (30:33), કન્યા
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (24:34), ઉ.ફાલ્ગુની
યોગ :- શૂલ ( 25:08), ગંડ
કરણ :- વણિજ (13:30), ભદ્રા (25:13), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળ થશો, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વાહન લાભ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક કાર્ય કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સારું ખાનપાન મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મિત્રો સાથે મુલાકાત થાય, આવકમાં વૃદ્ધિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન લાભ થાય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધાર્મિકતા વધે, પરાક્રમમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પ્રવાસ કરશો, નકારત્મક વિચારો દૂર કરવા, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment