Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા વદ અમાસ (23:05)

02/03/2022, બુધવાર

ચંદ્રરાશિ :- કુંભ

નક્ષત્ર :- શતતારા (26:38), પૂ.ભાદ્રપદ

યોગ :- શિવ (08:20), સિદ્ધ

કરણ :- ચતુષ્પદ (11:20), નાગ (23:05), કિમ્સ્તુઘ્ન


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે મુલાકાત થાય, સરકારી અટકાવ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- આંખ સંબંધિત તકલીફ પડે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટ સંબંધિત તકલીફ પડે, પ્રવાસ કરશો, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, પેટની ફરિયાદ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આંખ અથવા પેટ સંબંધિત તકલીફ પડે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, પેટની તકલીફ પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે. 


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments