Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ સાતમ (24:10), આઠમ
24/03/2022, ગુરુવાર
ચંદ્રરાશિ :- વૃશ્વિક (17:30), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા (17:30), મૂળ
યોગ :- સિદ્ધિ (07:28), વ્યતિપાત (28:37), વરિયાન
કરણ :- ભદ્રા (13:13), બવ (24:10), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા અનુભવાય, આંખ અથવા પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, પેટ ની ફરિયાદ રહે, પ્રવાસમાં કષ્ટ આવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે મુલાકાત થાય, આવક સંબંધિત ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- નકારાત્મકતા દૂર કરવી, જમીન મકાન સંબંધિત કાર્યોમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, માનસિક તાણ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખની તકલીફ ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, નોકરિયાત વર્ગને નવી સમસ્યાનો સામનો કરવો પડે, પેટની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, નકારાત્મકતા દૂર કરવી, પગની સમસ્યા ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગને નવી સમસ્યાનો સામનો કરવો પડે, વાહન શાંતિથી ચલાવવું, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, પરાક્રમમાં સફળ થશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment