Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ વદ આઠમ (22:05), નોમ

25/03/2022, શુક્રવાર

ચંદ્રરાશિ :- ધન

નક્ષત્ર :- મૂળ (16:08), પૂર્વાષાઢા

યોગ :- વરિયાન (25:46), પરિઘ

કરણ :- બાલવ (11:07), કૌલવ (22:05), તૈતિલ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, કાર્યમાં સફળ થશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આવક સંબંધિત ચિંતા રહે, નકારાત્મકતા દૂર કરવી, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ રહે, કાર્યમાં સફળતા મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મકતા દૂર કરવી, ધનખર્ચ થાય, પેટની અવ્યવસ્થા સંભવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, માતા સાથે સ્નેહ વધે, નોકરિયાત વર્ગને કાર્ય માં સફળતા મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક કાર્ય કરશો, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, આંખ ની સમસ્યા દૂર થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આવક સંબંધિત ચિંતા દૂર થાય, મિત્રોનો સહકાર મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, પિતા સાથે સમય પસાર કરશો, વાહન લાભ મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments