Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ સુદ નોમ (08:08), દશમ
12/03/2022, શનિવાર
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા (17:32), પુનર્વસુ
યોગ :- સૌભાગ્ય (27:54), શોભન
કરણ :- કૌલવ (08:08), તૈતિલ (21:18), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પ્રવાસ કરશો, મિત્રો સાથે મુલાકાત સંભવે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, ધાર્મિક કાર્યો કરશો, પરાક્રમમાં સફળ થશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક તાણ અનુભવશો, પ્રવાસ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં વિલંબ થાય, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં લાભ પ્રાપ્ત થાય, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, વાહન સુખ મળે, પેટ સંબંધિત તકલીફ પડે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધાર્મિકતા વધે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, નોકરિયત વર્ગને નવી તક મળે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આકસ્મિક લાભ સંભવે, પેટની ફરિયાદ રહે, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં સફળ થશો, ભગોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં સફળ થશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment