Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ સુદ ચોથ (21:13), પાંચમ
06/03/2022, રવિવાર
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની (27:51), ભરણી
યોગ :- બ્રહ્મ (24:00), ઐન્દ્ર
કરણ :- વણિજ (08:49), ભદ્રા (21:13), બવ
*બુધ કુંભરાશિમાં 11:25 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- અટકાયેલા કાર્ય શરૂ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થશે, આંખ અથવા મસ્તક પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, નકારાત્મકતા દૂર કરવી, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, પ્રવાસ થાય, મિત્રો સાથે મુલાકાત થશે, ક્રોધ ને કાબૂમાં રાખવો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, નોકરિયાત વર્ગને લાભ મળે, પેટ સંબંધિત તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, શારીરિક તકલીફ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થાય, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાન માં ધ્યાન રાખવું, પરાક્રમમાં સફળ થશો, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, આંખ સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અવરોધ સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધન સંબંધિત ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, મિત્રોનો સહકાર મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment