Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ સુદ પૂનમ (12:48), વદ એકમ
18/03/2022, શુક્રવાર
ચંદ્રરાશિ :- સિંહ (06:33), કન્યા
નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (24:18), હસ્ત
યોગ :- ગંડ (23:14), વૃદ્ધિ
કરણ :- બવ (12:48), બાલવ (24:16), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પેટ સંબંધિત તકલીફ સંભવે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થશે, સારું ખાનપાન મળે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યનો સાથ મળે, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા અનુભવાય, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રોનો સહકાર મળે, સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત થાય, વાહન લાભ થાય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા અનુભવાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment