Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ એકાદશી (16:16), બારસ
28/03/2022, સોમવાર
ચંદ્રરાશિ :- મકર (23:56), કુંભ
નક્ષત્ર :- શ્રવણ (12:24), ધનિષ્ઠા
યોગ :- સિદ્ધ (17:39), સાધ્ય
કરણ :- બાલવ (16:16), કૌલવ (27:26), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધન સંબંધિત ચિંતા રહે, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખની તકલીફ ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં પરિશ્રમ બાદ સફળ થશો, પાર્ટનરશીપ માં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, કાર્યમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ માં કષ્ટ પડે, ધનલાભ થાય, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, કાર્યમાં પરિશ્રમ બાદ સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મસ્તક પીડા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment