Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ છઠ્ઠ (26:17), સાતમ
23/03/2022, બુધવાર
ચંદ્રરાશિ :- વૃશ્વિક
નક્ષત્ર :- અનુરાધા (18:53), જ્યેષ્ઠા
યોગ :- વજ્ર (11:20), સિદ્ધિ (31:28)
કરણ :- ગર (15:20), વણિજ (26:17), ભદ્રા
*અમૃતસિદ્ધિયોગ 06:49 થી 18:53 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા અનુભવાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, વ્યાપારમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, નાનો પ્રવાસ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટ સંબંધિત ફરિયાદ રહે, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધન સંબંધિત ચિંતા રહે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, આવક સંબંધિત ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment