Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ તેરસ (13:20), ચૌદશ
30/03/2022, બુધવાર
ચંદ્રરાશિ :- કુંભ (28:34), મીન
નક્ષત્ર :- શતતારા (10:49), પૂ.ભાદ્રપદ
યોગ :- શુભ (13:01), શુકલ
કરણ :- વણિજ (13:20), ભદ્રા (24:49), શકુનિ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આવક સંબંધિત લાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપારમાં ઉન્નતિ થાય, વાહન લાભ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધાર્મિક કાર્યમાં ખર્ચ કરશો, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, પેટની અવ્યવસ્થા રહે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, ધાર્મિકતા વધે, હાથમાં પીડા સંભવે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment