Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ દશમ (18:05), એકાદશી
27/03/2022, રવિવાર
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- ઉ.ષાઢા (13:32), શ્રવણ
યોગ :- શિવ (20:15), સિદ્ધ
કરણ :- વણિજ (07:03), ભદ્રા (18:05), બવ (29:09)
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, કાર્યમાં અવરોધ આવે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, પેટ સંબંધિત તકલીફ પડે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, રોગનો ભોગ બની શકો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, પેટ સંબંધિત ફરિયાદ રહે, મિત્રો સાથે મુલાકાત થાય, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મન વિચલિત રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, માનસિક વ્યગ્રતા અનુભવાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારોને દૂર કરવા, પગ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં અસફળ થઈ શકો, મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment