Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ વદ એકમ (11:38), બીજ

19/03/2022, શનિવાર

ચંદ્રરાશિ :- કન્યા

નક્ષત્ર :- હસ્ત (23:38), ચિત્રા

યોગ :- વૃદ્ધિ (21:01), ધ્રુવ

કરણ :- કૌલવ (11:38), તૈતિલ (22:55), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થાય, મઘ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગીદારી માં અણબનાવ બને, સંતાન સાથે સમય પસાર કરશો, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, વાહન શાંતિથી ચલાવવું, ધન સંબંધિત ચિંતા રહે, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાઈભાંડુ સાથે ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, પાર્ટનરશીપ માં અભાવ આવે, મઘ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, વાહન શાંતિથી ચલાવવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગને કાર્યમાં માનસિક તાણ અનુભવાય, પેટ સંબંધિત ફરિયાદ રહે, વિચિત્ર ધાર્મિકતા રહે, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય, મઘ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સારું ખાનપાન મળે, આંખ સંબંધિત તકલીફ થાય, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, આકસ્મિક લાભ થાય, વિદ્યા માં અડચણ રૂપ બને, કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં લાભ થાય, આંખ સંબંધિત તકલીફ પડે, માનસિક વ્યગ્રતા અનુભવાય, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments