Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ વદ પાંચમ (28:22), છઠ્ઠ

22/03/2022, મંગળવાર

ચંદ્રરાશિ :- તુલા (14:33), વૃશ્વિક

નક્ષત્ર :- વિશાખા (20:14), અનુરાધા

યોગ :- હર્ષણ (13:10), વજ્ર

કરણ :- બાલવ (06:25), કૌલવ (17:24), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- લાભ પ્રાપ્તિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, ધનખર્ચ થાય, મધ્યાહ્ન બાદ સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પેટ સંબંધિત તકલીફ થાય, મધ્યાહ્ન બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આવક સંબંધિત ચિંતા રહે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, માનસિક વ્યગ્રતા રહે, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળ થશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ વ્યવસાયિક ક્ષેત્ર માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments